કમ્પ્યુટર (Computer) કોમ્પ્યુટર ફરીથી ચાલુ કરવા માટે નીચેનામાંથી કઈ સંયોજન કી વાપરવી ? Ctrl + F4 Ctrl + S Ctrl + Alt + Del Ctrl + alt + Shift Ctrl + F4 Ctrl + S Ctrl + Alt + Del Ctrl + alt + Shift ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) માઈક્રોપ્રોસેસરનું ત્રીજું જનરેશન જણાવો. 30386 80286 80486 80386 30386 80286 80486 80386 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) કોમ્પ્યુટર કામ કરતી વખતે કોઈ ફાઇલ કોપી કરવાનો કમાન્ડર આપે ત્યારે તે ક્યાં સેવ થાય છે ? ડેસ્કટોપ ક્લિપ આર્ટ મધરબોર્ડ ક્લિપબોર્ડ ડેસ્કટોપ ક્લિપ આર્ટ મધરબોર્ડ ક્લિપબોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) સ્પીચ ઇનપુટનો સિદ્ધાંત કયો છે ? સાઉન્ડ ઇનપુટ ઇનપુટ રેકોગ્નાઈઝેશન વોઈસ રેકોગ્નાઈઝેશન ડેટા રેકોગ્નાઈઝેશન સાઉન્ડ ઇનપુટ ઇનપુટ રેકોગ્નાઈઝેશન વોઈસ રેકોગ્નાઈઝેશન ડેટા રેકોગ્નાઈઝેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) ડિસ્ક ઉપર વધારાની નકામી ફાઈલો હોય તેને કાઢી નાખવા માટે કયા ટુલનો ઉપયોગ કરવામાં આવે છે ? ઇન્ફોર્મેશન સિસ્ટમ રિસ્ટોર આમાંથી એક પણ નહિ ડિસ્ક ક્લીનપ ઇન્ફોર્મેશન સિસ્ટમ રિસ્ટોર આમાંથી એક પણ નહિ ડિસ્ક ક્લીનપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) કોઈ એક સંસ્થાના કોમ્પ્યુટરો વચ્ચે માહિતીની આપ-લે માટેનું નેટવર્ક કયું છે ? ઇન્ટરનેટ ઇન્ટ્રાનેટ પેટ્રોનેટ ઇથરનેટ ઇન્ટરનેટ ઇન્ટ્રાનેટ પેટ્રોનેટ ઇથરનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP