ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી ચંદ્રકાંત બક્ષીની કૃતિ કઈ છે ? યુગ યુગ હથેળી પર બાદબાકી મરી જવાની મજા પૃથ્વીવલ્લભ યુગ યુગ હથેળી પર બાદબાકી મરી જવાની મજા પૃથ્વીવલ્લભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયો રૂઢિપ્રયોગ 'નસીબ ખરાબ હોવું' તેવો અર્થ આપે છે ? માર્ગ કરવો લુઢકી જવું પગ ભારે થવો કરમ ફૂટેલા હોવા માર્ગ કરવો લુઢકી જવું પગ ભારે થવો કરમ ફૂટેલા હોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગાંધીકથા' કહેવા માટે કોણ જાણીતું છે ? રમેશ ઓઝા મોરારિ બાપુ અશ્વિન દેસાઈ નારાયણભાઈ દેસાઈ રમેશ ઓઝા મોરારિ બાપુ અશ્વિન દેસાઈ નારાયણભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મરણટીપ લઘુ નવલકૃતિ કોની છે ? ઇશ્વર પેટલીકર યશવંત શુક્લ જયંતિલાલ ગોહિલ તારક મહેતા ઇશ્વર પેટલીકર યશવંત શુક્લ જયંતિલાલ ગોહિલ તારક મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રિયકાંત મણિયારનાં પ્રથમ કાવ્યસંગ્રહનું નામ આપો. સમીપ પ્રતીક લીલેરો ઢાળ અશબ્દ સમીપ પ્રતીક લીલેરો ઢાળ અશબ્દ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સુદામાચરિત' આખ્યાનના કવિ કોણ છે ? ભાલણ શામળ પ્રેમાનંદ અખો ભાલણ શામળ પ્રેમાનંદ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP