ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સૌંદર્ય શોભે છે શીલથી યૌવન શોભે છે સંયમ વડે" લેખકનું નામ જણાવો. કવિ ન્હાનાલાલ નટવરલાલ પંડ્યા બળવંતરાય ઠાકોર રમેશ પારેખ કવિ ન્હાનાલાલ નટવરલાલ પંડ્યા બળવંતરાય ઠાકોર રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મુખડાની માયા લાગી રે' પદ કોનું છે ? મીરાં નરસિંહ વલ્લભ પ્રેમાનંદ મીરાં નરસિંહ વલ્લભ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જનાન્તિકે’ નિબંધ સંગ્રહના રચયિતા કોણ છે ? નાનાલાલ ગૌરીશંકર જોષી જયન્ત પાઠક સુરેશ જોષી નાનાલાલ ગૌરીશંકર જોષી જયન્ત પાઠક સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતા તેમના પદોમાં કયા છંદનો પ્રયોગ વધુ કરતા ? શિખરિણી ઝૂલણાં સવૈયા પૃથ્વી શિખરિણી ઝૂલણાં સવૈયા પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છેલ્લો કટોરો' કાવ્યમાં ઝવેરચંદ મેઘાણી કઈ મનોવેદના રજૂ કરે છે ? ચરોતરના ખેડૂતોની વેરામુક્તિની ગુજરાતના સ્વાતંત્ર્ય વીરોની કંપનીની ચર્ચીલના ભારત આગમન સંબંધિત ગોળમેજી પરિષદમાં ગાંધીજીની હાજરી સંબંધી ચરોતરના ખેડૂતોની વેરામુક્તિની ગુજરાતના સ્વાતંત્ર્ય વીરોની કંપનીની ચર્ચીલના ભારત આગમન સંબંધિત ગોળમેજી પરિષદમાં ગાંધીજીની હાજરી સંબંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની મહાનવલ કોને ગણવામાં આવે છે ? કરણઘેલો સોરઠ તારા વહેતા પાણી સાસુવહુની લડાઈ સરસ્વતીચંદ્ર કરણઘેલો સોરઠ તારા વહેતા પાણી સાસુવહુની લડાઈ સરસ્વતીચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP