કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા ભારતીય કર્મશીલને અમેરિકાનો ઈન્ટરનેશનલ એન્ટિ-કરપ્શન ચેમ્પિયન્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ? આનંદી બેનરજી ક્રિષા વર્મા પ્રિયાકુમારી શર્મા અંજલી ભારદ્વાજ આનંદી બેનરજી ક્રિષા વર્મા પ્રિયાકુમારી શર્મા અંજલી ભારદ્વાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) હેરિટેજ ફાઉન્ડેશન દ્વારા જાણી '2021 આર્થિક સ્વતંત્રતા સૂચકાંક'માં ભારતનો રેન્ક કેટલામો રહ્યો ? 56 72 121 108 56 72 121 108 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં એનાયત કરવામાં આવેલો સ્વાધીનતા પુરસ્કાર કયા દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે ? બાંગ્લાદેશ શ્રીલંકા નેપાળ ભૂતાન બાંગ્લાદેશ શ્રીલંકા નેપાળ ભૂતાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા નિધિને મંજૂરી આપી છે. તે અંગે સાચો વિકલ્પ પસંદ કરો. તે જાહેર ખાતાઓમાં આરોગ્ય ક્ષેત્ર માટે 'સિંગલ નોન લેપ્સેબલ રીઝર્વ ફંડ' છે. આપેલ પૈકી એક પણ નહીં તેનો વહીવટ અને જાળવણીનું કાર્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને સોંપવામાં આવ્યું છે. આપેલ બંને તે જાહેર ખાતાઓમાં આરોગ્ય ક્ષેત્ર માટે 'સિંગલ નોન લેપ્સેબલ રીઝર્વ ફંડ' છે. આપેલ પૈકી એક પણ નહીં તેનો વહીવટ અને જાળવણીનું કાર્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને સોંપવામાં આવ્યું છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં મનાવાયેલા જનઔષધિ દિવસ (7 માર્ચ, 2021) ની થીમ શું હતી ? સેવા ભી, રોજગારી ભી સેવા ભી, ઔષધી ભી ઔષધિ ભી, દુઆ ભી સેવા ભી, રાષ્ટ્ર ભી સેવા ભી, રોજગારી ભી સેવા ભી, ઔષધી ભી ઔષધિ ભી, દુઆ ભી સેવા ભી, રાષ્ટ્ર ભી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા દેશને પાછળ છોડીને અમેરિકા ભારતનો બીજો સૌથી મોટો કૂડ ઓઈલ સપ્લાયર દેશ બની ગયો છે ? વેનેઝુએલા ઈરાન કુવૈત સાઉદી અરેબિયા વેનેઝુએલા ઈરાન કુવૈત સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP