ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.' કોની ઉક્તિ છે ? દલપતરામ કલાપી સુંદરમ્ ઉમાશંકર જોશી દલપતરામ કલાપી સુંદરમ્ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ ગઝલકાર છે ? કુન્દનિકા કાપડિયા મનોજ ખંડેરિયા દિલીપ રાણપુરા મનુભાઈ પંચોલી કુન્દનિકા કાપડિયા મનોજ ખંડેરિયા દિલીપ રાણપુરા મનુભાઈ પંચોલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આધ્યાત્મિક પિપાસા સંતોષવા મોંઘાદાટ પુસ્તકોને બદલે સસ્તાં પુસ્તકો મળે અને વિવિધ સાહિત્યની ગુજરાતી ભાષામાં પરબો માંડનાર સન્યાસી, લેખક, પ્રકાશક અને પુસ્તક વિક્રેતા કોણ હતા ? મનુ સૂબેદાર એચ.એમ.પટેલ ભિક્ષુ આનંદ વિજયગુપ્ત મૌર્ય મનુ સૂબેદાર એચ.એમ.પટેલ ભિક્ષુ આનંદ વિજયગુપ્ત મૌર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાને કયા મંદિરમાં સાત-સાત દિવસ ભક્તિ કરતાં ભક્તિના ગાઢો રંગ લાગ્યો ? રાધે-શ્યામ મંદિર લાલકૃષ્ણની હવેલી ગોપનાથ મહાદેવ રાધા-કૃષ્ણ મઠ રાધે-શ્યામ મંદિર લાલકૃષ્ણની હવેલી ગોપનાથ મહાદેવ રાધા-કૃષ્ણ મઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું પુસ્તક શ્રી ચિનુ મોદીનું છે ? અમૃતા યાત્રા નકશાનાં નગર પનઘટ અમૃતા યાત્રા નકશાનાં નગર પનઘટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું પુસ્તક આદિલ મન્સૂરીનું નથી ? વળાંક સતત પગરવ આગમન વળાંક સતત પગરવ આગમન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP