ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યની રચના અને તેના પ્રકાર જોડકા સ્વરૂપે દર્શાવેલ છે, તેમાં કયો વિકલ્પ સાચો નથી ?

નરસિંહ-મીરાંના પદો - ઊર્મિકાવ્યો
કુંવરબાઈનું મામેરું - આખ્યાન
કરણઘેલો - નવલકથા
ભણકાર - ખંડકાવ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના લેખકો અને રચનાઓ પૈકી કઈ જોડી અયોગ્ય છે ?

જ્યોતીન્દ્ર દવે - સોયદોરો
ઝવેરચંદ મેઘાણી - બદમાશ
પન્નાલાલ પટેલ - બાબુ વિજળી
મોહનદાસ ગાંધી - જાત મહેનત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘એ રાત હતી ખામોશ, અષાઢી અલબેલો અંધાર હતો’ – આ રચના કયા કવિની છે ?

મણિલાલ દ્વિવેદી
બાલશંકર કંથારિયા
વેણીભાઈ પુરોહિત
રમણીક અરાલવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP