ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હાલમાં અમદાવાદ સ્થિત 'ગુજરાત વિદ્યાસભા' નું મૂળ નામ શું હતું ?

ગુજરાત વિદ્યોતેજક મંડળ
ગુજરાત સાહિત્ય સભા
ગુજરાત વર્નાકયુલર સોસાયટી
ફાર્બસ ગુજરાતી સભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રંગતરંગ, રેતીની રોટલી, ખોટી બે આની - કોની જાણીતી રચના છે ?

હરીન્દ્ર દવે
અશોક દવે
જ્યોતીન્દ્ર દવે
ઈશ્વર પેટલીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રઘુવીર ચૌધરીને તાજેતરમાં કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ?

અમૃતા
તેડાગર
ઉપરવાસ કથાત્રયી
અમૃતકુંભ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના કવિઓ અને તખલ્લુસ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

ચીનુભાઈ મોદી - દ્વિરેફ
ઉમાશંકર જોશી - વાસુકિ
બ.ક.ઠાકોર - સેહની
મણિશંકર ભટ્ટ - કાન્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP