ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આનંદ મઠ' કોની વિખ્યાત નવલકથા છે ?

બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
રવિશંકર રાવળ
શરદચંદ્ર
રવીન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'લાડુનું જમણ' વાર્તાના લેખક કોણ છે ?

ભગવતીકુમાર શર્મા
પન્નાલાલ પટેલ
રઘુવીર ચૌધરી
ચંદ્રકાંત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP