ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જિવનનો આનંદ, રખડવાનો આનંદ જેવા લલિતનિબંધો તથા હિમાલયનો પ્રવાસ જેવા પ્રવાસ સાહિત્યના લેખક કોણ છે ?

કલાપી
મહાદેવભાઈ દેસાઈ
મણિલાલ દ્વિવેદી
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"શેરે-એ-કાશ્મીર" કોનું ઉપનામ છે ?

શેખ અબ્દુલ્લા
ફારુક અબ્દુલ્લા
ઓમર અબ્દુલ્લા
ફારુક શેખ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP