કમ્પ્યુટર (Computer)
કોમ્પ્યુટર કામ કરતી વખતે કોઈ ફાઇલ કોપી કરવાનો કમાન્ડર આપે ત્યારે તે ક્યાં સેવ થાય છે ?

મધરબોર્ડ
ક્લિપ આર્ટ
ડેસ્કટોપ
ક્લિપબોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
લેઝર પ્રિન્ટરની અંદર અક્ષરો છાપવા માટે વપરાતો પાઉડર જેવો પદાર્થ સંગ્રહ કરતું યુનિટને શું કહેવાય છે ?

ટોનર
હેમર
પ્રિન્ટ હેડ
ડિસ્પ્લે ટર્મિનલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP