કમ્પ્યુટર (Computer) નીચેનામાંથી કયું તમારા કોમ્પ્યુટર સાથે નેટવર્ક જોડવાનું શક્ય બનાવે છે ? નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ વિડીયો કાર્ડ કન્ટ્રોલર કાર્ડ ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ વિડીયો કાર્ડ કન્ટ્રોલર કાર્ડ ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) પ્રિન્ટરના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ? ડોટમેટ્રિકસ પ્રિન્ટર સસ્તા અને ધીમા હોય છે. લેસર પ્રિન્ટર અન્ય પ્રિન્ટરની સરખામણીમાં ઝડપી અને મોંઘા હોય છે. પ્રિન્ટરનું આઉટપુટ સોફટ કોપી સ્વરૂપે હોય છે. ઈકજેટ પ્રિન્ટર એ ડોટમેટ્રિકસ પ્રિન્ટર કરતાં ધીમાં અને મોંઘા હોય છે. ડોટમેટ્રિકસ પ્રિન્ટર સસ્તા અને ધીમા હોય છે. લેસર પ્રિન્ટર અન્ય પ્રિન્ટરની સરખામણીમાં ઝડપી અને મોંઘા હોય છે. પ્રિન્ટરનું આઉટપુટ સોફટ કોપી સ્વરૂપે હોય છે. ઈકજેટ પ્રિન્ટર એ ડોટમેટ્રિકસ પ્રિન્ટર કરતાં ધીમાં અને મોંઘા હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) PMT નું પૂરુંનામ જણાવો. પોસ્ટ મલ્ટીપ્લાયર ટૂલ ફોટો મલ્ટીપ્લાયર ટૂલ પોસ્ટ મલ્ટી ટૂલ ફોટો મલ્ટી ટૂલ પોસ્ટ મલ્ટીપ્લાયર ટૂલ ફોટો મલ્ટીપ્લાયર ટૂલ પોસ્ટ મલ્ટી ટૂલ ફોટો મલ્ટી ટૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) ALU નું પૂરું નામ જણાવો. Area Local Unit Algorithmic Local Unit Arithmetic Logic Unit Algorithmic Language Unit Area Local Unit Algorithmic Local Unit Arithmetic Logic Unit Algorithmic Language Unit ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) કી–બોર્ડની પ્રથમ લાઈનમાં ડાબી બાજુથી જમણી બાજુની કીનો ક્રમ કયો હોય છે ? QWERT ZXCV ASDFG POIUY QWERT ZXCV ASDFG POIUY ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ (CPU) ની ઝડપ શેમા મપાય છે ? બીટ ગીગા બાઈટ હર્ડઝ કિલો બીટ બીટ ગીગા બાઈટ હર્ડઝ કિલો બીટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP