ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઉત્તર ગુજરાતમાં ચોટિયા ગામે જન્મેલા કલાક્ષેત્રો મૌલિક વિચારો, વેધક કટાક્ષ અને ધારદાર પીંછીના સ્વામી 'ચકોર' કોનું ઉપનામ હતું ?

બંસીલાલ વર્મા
શિવ પંડ્યા
ચંદ્ર ત્રિવેદી
રવિશંકર રાવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મા-બાપને ભૂલશો નહી' એ કાવ્યની રચના કોણે કરી છે ?

બટુક મહારાજ
પ્રવીણચંદ્ર મહારાજ
ગુણવંત શાહ
પુનિતમહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP