કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નીચેના વિધાનો વાંચી સાચા જવાબ આપો. ગુજરાતમાં 15 જિલ્લાના 39 તાલુકાના 2,702 ગામોમાં 70 લાખની વસ્તી ધરાવતા સાગરખેડૂ વિસ્તારનો વિકાસ કરવામાં આવશે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2007માં સાગરખેડુ સર્વાંગી વિકાસ કલ્યાણ યોજના અમલમાં મૂકેલી હતી. વર્ષ 2021-22ના બજેટમાં રૂ.50,000 કરોડની સાગરખેડુ સર્વાંગી કલ્યાણ યોજના-2ની જાહેરાત થઈ. આપેલ તમામ ગુજરાતમાં 15 જિલ્લાના 39 તાલુકાના 2,702 ગામોમાં 70 લાખની વસ્તી ધરાવતા સાગરખેડૂ વિસ્તારનો વિકાસ કરવામાં આવશે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2007માં સાગરખેડુ સર્વાંગી વિકાસ કલ્યાણ યોજના અમલમાં મૂકેલી હતી. વર્ષ 2021-22ના બજેટમાં રૂ.50,000 કરોડની સાગરખેડુ સર્વાંગી કલ્યાણ યોજના-2ની જાહેરાત થઈ. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ(NCSC)ના છઠ્ઠા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? થાવરચંદ ગેહલોત વિજય સાંપલા રામ કઠેરિયા જ્યોર્જ બેકર થાવરચંદ ગેહલોત વિજય સાંપલા રામ કઠેરિયા જ્યોર્જ બેકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતની કઈ સંસ્થાને રાજા ભૂમિબોલ વર્લ્ડ સોઈલ ડે એવોર્ડ - 2020 એનાયત કરાયો ? AIIMS ICMR ICAR AICTE AIIMS ICMR ICAR AICTE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા દેશમાં આવેલા સિનાબુંગ જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો હતો ? ઈન્ડોનેશિયા વિયેતનામ નાઈજીરિયા ક્યૂબા ઈન્ડોનેશિયા વિયેતનામ નાઈજીરિયા ક્યૂબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) એશિયન ફૂટબોલ કન્ફેડરેશન (AFC) મહિલા એશિયન કપ 2022ની મેજબાની કયો દેશ કરશે ? ભારત ચીન બાંગ્લાદેશ અફઘાનિસ્તાન ભારત ચીન બાંગ્લાદેશ અફઘાનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) 3 માર્ચના રોજ મનાવાયેલા વર્લ્ડ હિયરિંગ દિવસ (World Hearing Day) 2021ની થીમ શું હતી ? હિયરિંગ કેર હિયરિંગ કેર ફોર ઓલ સેવ હિયરિંગ કેર ફોર હિયરિંગ હિયરિંગ કેર હિયરિંગ કેર ફોર ઓલ સેવ હિયરિંગ કેર ફોર હિયરિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP