ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સિંહણની આંખમાં અજબ પરિવર્તન ઝડપથી આવી રહ્યું હતું - ક્રિયાવિશેષણ શોધો. અજબ આંખમાં ઝડપથી પરિવર્તન અજબ આંખમાં ઝડપથી પરિવર્તન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ક્રિયાપદમાં અપેક્ષિતાવસ્થા દર્શાવતો કૃદંત કયો છે ? સબંધક હેત્વર્થક વિદ્યર્થક ભવિષ્ય સબંધક હેત્વર્થક વિદ્યર્થક ભવિષ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો છંદ અક્ષરમેળ છે ? દોહરો મનહર ચોપાઈ હરિગીત દોહરો મનહર ચોપાઈ હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખીલો થઇ જવું' રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. ભીંતમાં ખીલો જડી દેવો ઊભા રહી જવું અંદર જતા રહેવું જડ થઈ જવું ભીંતમાં ખીલો જડી દેવો ઊભા રહી જવું અંદર જતા રહેવું જડ થઈ જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મકરસંક્રાંતિથી કુંવારી કન્યાઓ કયુ વ્રત શરૂ કરે છે ? નિર્જળા વ્રત ગૌરીવ્રત ફૂલકાજળી ટીલી વ્રત નિર્જળા વ્રત ગૌરીવ્રત ફૂલકાજળી ટીલી વ્રત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નિપાત ઓળખાવો : 'વન તો કલ્પના સમાન બની જશે.' તો કલ્પના સમાન વન તો કલ્પના સમાન વન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP