ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "સતુર" શબ્દનો અર્થ નીચેના પૈકી શું થાય છે ? ખરાબ આભડછેટ સહેલું કપાસનો તાર ખરાબ આભડછેટ સહેલું કપાસનો તાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દુહાના મુખ્ય લક્ષણો જણાવો. આરોહ, અવરોહ ચોટ, લાઘવ લય, ગતિ ગેયતા, લંબાણ આરોહ, અવરોહ ચોટ, લાઘવ લય, ગતિ ગેયતા, લંબાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'હાથી' માટે કયો પર્યાય સાચો છે ? હથ્થ કંથા કુંજર મૃગેશ હથ્થ કંથા કુંજર મૃગેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વાક્યમાં વિશેષણ કયું છે ? મીઠા ઝાડના મૂળ કાઢવા એ માનવતા નથી. મૂળ ઝાડ માનવતા મીઠા મૂળ ઝાડ માનવતા મીઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તલવાર તાણવી' રૂઢિપ્રયોગનો અર્થ શોધો. તલવારને ચમકાવવી સંઘર્ષમાં ઉતરવું બોલતી બંધ કરવી સખત માર મારવો તલવારને ચમકાવવી સંઘર્ષમાં ઉતરવું બોલતી બંધ કરવી સખત માર મારવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સમૂહ માટે એક શબ્દ છે : પશુને ખાવાનું અનાજ કુંજાર ધોડાર જોગાણ વાંસણી કુંજાર ધોડાર જોગાણ વાંસણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP