ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "અંગુર" શબ્દનો અર્થ નીચેના પૈકી શું થાય છે ? દેવદાર નવી ચામડી લીલી દ્રાક્ષ નદી દેવદાર નવી ચામડી લીલી દ્રાક્ષ નદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વિષમ'ની સાચી સંધિ છોડો. વિ + ષમ વિષ્ + મ વિ + સમ વિસ્ + મ વિ + ષમ વિષ્ + મ વિ + સમ વિસ્ + મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘જાણી લે જગદગુરુ જગદીશ, શીશ નામાવ તેને પાય રે.’ - આ પંક્તિમાં કયો અલંકાર રહેલો છે ? અન્યોક્તિ ઉત્પ્રેક્ષા યમક પ્રાસસાંકળી અન્યોક્તિ ઉત્પ્રેક્ષા યમક પ્રાસસાંકળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિલાસે પણ સફેદ વસ્ત્ર પહેર્યું હતું આ વાક્યનો નિપાત દર્શાવો. પણ સફેદ હતું વસ્ત્ર પણ સફેદ હતું વસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપમાન અને ઉપમેયને એકરૂપ દર્શાવતા કયો અલંકાર બને ? રૂપક શ્લેષ યમક ઉપમા રૂપક શ્લેષ યમક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો રૂઢિપ્રયોગ નકામો પ્રયાસ કરવો એવો અર્થ આપતો નથી ? પાણી વલોણું કરવું ગોદડે ગાંઠ વાળવી ચિંથરા ફાડવાં રાઈનો પહાડ કરવો પાણી વલોણું કરવું ગોદડે ગાંઠ વાળવી ચિંથરા ફાડવાં રાઈનો પહાડ કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP