ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના પૈકી કયો રૂઢિપ્રયોગ નકામો પ્રયાસ કરવો એવો અર્થ આપતો નથી ?

ચિંથરા ફાડવાં
રાઈનો પહાડ કરવો
પાણી વલોણું કરવું
ગોદડે ગાંઠ વાળવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
મનમાં હર્ષ, શોક, ગભરાટ, અહોભાવ વગેરે લાગણીના કારણે જે શબ્દ મોંમાંથી સરી પડે તેને ___ કહે છે ?

કેવળપ્રયોગી
ઉભયાન્વયી
નામયોગી
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
અન્ન-જળ ઉઠવું રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો.

પૂરમાં પાક નષ્ટ થવો
ભૂખે મરવું
દુકાળ પડવો
જીવવા જેવી સ્થિતિ ન હોવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP