ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "સચરાચર" નો સમાનાર્થી શબ્દ કયો છે ? પ્રભાત વિશ્વ વરસાદ મુસાફર પ્રભાત વિશ્વ વરસાદ મુસાફર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી જણાવો. - ગાભરી હોડી ભયભીત શ્રધ્ધા અજાણી હોડી ભયભીત શ્રધ્ધા અજાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “આજ-કાલ તો લોકો કેવળ પૈસા ખાતર જ વ્યવહાર સાચવે છે." - વાકયમાંથી નિપાત શોધો. જ કેવળ આપેલ તમામ તો જ કેવળ આપેલ તમામ તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ધોરીડા' શબ્દનો પર્યાયવાચી શબ્દ આપો. ગાય બળદ ભેંસ ઢોર ગાય બળદ ભેંસ ઢોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સામાન્ય રીતે છ પંક્તિના કાવ્યને શું કહેવાય ? ઊર્મિગીત છપ્પા હાઈકુ પદ ઊર્મિગીત છપ્પા હાઈકુ પદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારે જવું પડશે મોટી નિશાળમાં. - વિશેષણનો પ્રકાર નિશ્ચિત કરો. તમામ વિકલ્પ સાચા કદવાચક વિકારી ગુણવાચક તમામ વિકલ્પ સાચા કદવાચક વિકારી ગુણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP