ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો.
બુલંદ

બ્ + ઉ + લ્ + અં + દ્ + અ
બ્ + ઉ + લ્ + અ + દ્ + અ
બ્ + ઊ + લ્ + અ + દ્
બ્ + ઊ + લ્ + અ + દ્ + અ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
બા-બાપુને પા ભાગનો ઓરડો રહેવા અપાયો. - વિશેષણ કયા પ્રકારનું છે ?

દર્શકવાચક
પ્રમાણવાચક
સંખ્યાંશવાચક
સંખ્યાવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'પરવારી જવું' રૂઢિપ્રયોગ કયો અર્થ સૂચવે છે ?

કામ પૂરું કરવા ઉતાવળ કરવી
કામમાં છુટકારો મેળવવો
બધા જ કામ પુરા કરી નવરા થવું
બધા કામ પૂરા કરવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP