ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વૃક્ષો ઋતુની રાહ જોતા રહે છે. - અલંકાર ઓળખાવો. સજીવારોપણ રૂપક ઉત્પ્રેક્ષા શ્લેષ સજીવારોપણ રૂપક ઉત્પ્રેક્ષા શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નેતાજીની આ ત્રીસમી મહાસભા છે. રેખાયુક્ત શબ્દમાં રહેલ વિશેષણને પ્રકારબધ્ધ કરો. આવૃતિસૂચક સંખ્યાવાચક ક્રમવાચક ગુણવાચક આવૃતિસૂચક સંખ્યાવાચક ક્રમવાચક ગુણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ભમો ભરતખંડમાં સકળ ભોમ ખૂંદી વળી' - પંક્તિનો છંદ ઓળખાવો. મનહર શિખરિણી પૃથ્વી મંદાક્રાંતા મનહર શિખરિણી પૃથ્વી મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વાઘ આસપાસ જોવાની જરાય દરકાર કરતો ન હતો.- આ વાક્યમાં આસપાસ કયા પ્રકારનું ક્રિયાવિશેષણ છે ? રીતિવાચક સમયવાચક પ્રમાણવાચક સ્થળવાચક રીતિવાચક સમયવાચક પ્રમાણવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "તીર્થોત્તમ" શબ્દનો સમાસ ઓળખાવો. તત્પુરુષ દ્વંદ્વ બહુવ્રીહી કર્મધારય તત્પુરુષ દ્વંદ્વ બહુવ્રીહી કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “અમારા ગામનો વડ પચાસ વર્ષથી અડીખમ ઊભો છે" - વાક્ય કયા પ્રકારનું છે ? વિધ્યર્થવાક્ય આજ્ઞાર્થવાક્ય ઉદ્દગારવાક્ય વિધાનવાક્ય વિધ્યર્થવાક્ય આજ્ઞાર્થવાક્ય ઉદ્દગારવાક્ય વિધાનવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP