ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પ્રગટ' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ નીચેનામાંથી કયો છે ? જાહેર પ્રચ્છન્ન ખુલ્લું જાણીતો જાહેર પ્રચ્છન્ન ખુલ્લું જાણીતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'હવનમાં હાડકું' કહેવતનો અર્થ આપો. શુભ કાર્યમાં વિઘ્ન નાખવું શુભ કાર્ય કરવા હવન કરવામાં હાડકા નાખવા એક સાથે બે કામ કરવા શુભ કાર્યમાં વિઘ્ન નાખવું શુભ કાર્ય કરવા હવન કરવામાં હાડકા નાખવા એક સાથે બે કામ કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કોઈનેય વધારે કામ કરવું નથી' - વધારે - વિશેષણનો પ્રકાર કયો છે ? ગુણવાચક સાપેક્ષ પરિમાણવાચક સંખ્યાવાચક ગુણવાચક સાપેક્ષ પરિમાણવાચક સંખ્યાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જેની પત્ની મૃત્યુ પામી હોય તેવો પુરુષ' શબ્દસમૂહનો એક શબ્દ શોધો. વિધવા વિધુર બીજવર ગંગાસ્વરૂપ વિધવા વિધુર બીજવર ગંગાસ્વરૂપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા શબ્દને અંગસાધક પ્રત્યય નથી લાગ્યો ? આરોહ દુર્ભાગ્ય ગેરફાયદો અપમાન આરોહ દુર્ભાગ્ય ગેરફાયદો અપમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે પૈકી સાચી જોડણી કઈ છે ? તિલાંજલી તીલાંજલિ તીલાંજલી તિલાંજલિ તિલાંજલી તીલાંજલિ તીલાંજલી તિલાંજલિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP