સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો A= {1, 2, 3, 4) હોય, તો A ના ઉપયોગની સંખ્યા ___ મળે. 16 8 4 2 16 8 4 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (100)² અથવા 100² કરતાં મળતી સંખ્યાના છેલ્લાં કેટલા અંકો શૂન્ય હોય ? 1 4 2 3 1 4 2 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 37 નો ઘન ક૨વાથી મળતી સંખ્યાનો એકમનો અંક ક્યો હશે ? 9 7 3 5 9 7 3 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો n અયુગ્મ પૂર્ણાંક હોય, તો n²-1 ને ___ વડે નિ:શેષ ભાગી શકાય છે. 8 7 5 3 8 7 5 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો કોઈ એક સંખ્યામાં તેના બમણાના 75% ઉમેરતાં મળતી સંખ્યા 50 છે તો તે સંખ્યા કઈ ? 50 60 100 20 50 60 100 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 9 + 19 + 29 + ___ + 99 નો સરવાળો કેટલો થાય ? 199 540 200 500 199 540 200 500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP