GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
'A’ કંપનીમાં રૂ. 10 લાખનું મૂડીરોકાણ છે તથા નફો રૂ. 1 લાખ, ‘B’ કંપનીમાં રૂ. 6 લાખનું રોકાણ અને નફો રૂ. 80,000/- તથા ‘C’ કંપનીમાં રૂ. 5 લાખનું રોકાણ અને નફો રૂ. 90,000/- હોય તો વળતરની દ્રષ્ટિએ કઈ કંપની વધુ યોગ્ય ગણાય ?

કંપની 'A' અને 'B'
કંપની 'B’
કંપની ‘A’
કંપની ‘C’

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો.
બટકવાડામાં મહાદેવનું મંદિર આવેલ છે.

વર્તમાનકૃદંત
ભૂતકૃદંત
સંબંધક ભૂતકૃદંત
સામાન્યકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
અભિલેખ અદાલત કોને કહેવાય ?

આપેલ તમામ શરતો લાગુ પડે છે.
જેનું રેકોર્ડ પૂરાવાકીય મૂલ્ય ધરાવતું હોય.
જેની કાયદેસરતા સામે વાંધો ન લઈ શકાય.
જેને પોતાના તિરસ્કાર બદલ શિક્ષા કરવાની સત્તા હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP