સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો a = 2³ × 3, b = 2 × 3 × 5, c = 3n × 5 અને તેમનો લ.સા.અ. (a,b,c) = 2³ × 3³ × 5 હોય તો nની કિંમત શોધો. 3 4 2 1 3 4 2 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચે દર્શાવેલા જોડકા યોગ્ય રીતે જોડો :(1) 1 ચો.વાર (2) 1 પ્રકાશવર્ષ (3) 1 હેકટર(4) 1 મીટર (a) 10,000 ચો.મી. (b) 9,460 અબજ કિ.મી. (c) 0.836126 ચો.મી. (d) 1000 મિલિમીટર 1-c, 2-b, 3-a, 4-d 1-d, 2-a, 3-b, 4-c 1-a, 2-b, 3-c, 4-d 1-b, 2-c, 3-a, 4-d 1-c, 2-b, 3-a, 4-d 1-d, 2-a, 3-b, 4-c 1-a, 2-b, 3-c, 4-d 1-b, 2-c, 3-a, 4-d ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનું વિચરણ ___ (N+1)(2n+1) / 6 (n²+1) / 12 (n² -1) / 12 n(n+1)² / 4 (N+1)(2n+1) / 6 (n²+1) / 12 (n² -1) / 12 n(n+1)² / 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ? (દરેક સંખ્યા પૂર્ણધન છે.) 15625 ના ઘનમૂળનો એકમનો અંક 5 છે. 13824 ના ઘનમૂળનો એકમનો અંક 4 છે. 12167 ના ઘનમૂળનો એકમનો અંક 7 છે. 4096 ના ઘનમૂળનો એકમનો અંક 6 છે. 15625 ના ઘનમૂળનો એકમનો અંક 5 છે. 13824 ના ઘનમૂળનો એકમનો અંક 4 છે. 12167 ના ઘનમૂળનો એકમનો અંક 7 છે. 4096 ના ઘનમૂળનો એકમનો અંક 6 છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (x-3) / (2+x) ની વિરોધીની વ્યસ્ત સંમેય પદાવલી કઈ છે ? (2+x)/(x+3) (3-x)/(x+2) (x+2)/(3-x) (3x+2)/(x-3) (2+x)/(x+3) (3-x)/(x+2) (x+2)/(3-x) (3x+2)/(x-3) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સ૨વાળા માટે તટસ્થ સંખ્યા કઈ છે ? 0(zero) 1 2 (-1) 0(zero) 1 2 (-1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP