GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) વિટામીન 'A' નું પૂર્વગામી સ્વરૂપ કયું છે ? કેરોટીન (Carotene) કોલેસ્ટ્રોલ (Cholesterol) કેરોટોલ (Carotol) કાર્બન (Carbon) કેરોટીન (Carotene) કોલેસ્ટ્રોલ (Cholesterol) કેરોટોલ (Carotol) કાર્બન (Carbon) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) Please ___ and ___ some water. set, take sits, bring seat, bring be seated, have set, take sits, bring seat, bring be seated, have ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) મોગલ શાસન દરમ્યાન સંત તુલસીદાસે રચના કરેલ ગ્રંથોમાં નીચેના પૈકી કયો જવાબ ખોટો છે ? રામચરિત માનસ વિનયપત્રિકા ભાનુચન્દ્ર ચરિત દોહાવલી રામચરિત માનસ વિનયપત્રિકા ભાનુચન્દ્ર ચરિત દોહાવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) It's ___, rain is ___. cloud, fall dark, fall cloudy, likely clouds, folling cloud, fall dark, fall cloudy, likely clouds, folling ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) જન્મના પહેલા કલાકમાં સ્તનપાનની શરૂઆત કરવી જોઈએ. તેમાં શું હોય છે ? કોલીકેલ્સીફેરોલ (Cholecalciferol) કોલોસ્ટ્રમ (Colostrum) કેલ્શિયમ (Calcium) કોલેસ્ટ્રોલ (Cholesterol) કોલીકેલ્સીફેરોલ (Cholecalciferol) કોલોસ્ટ્રમ (Colostrum) કેલ્શિયમ (Calcium) કોલેસ્ટ્રોલ (Cholesterol) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (PMSMA) દર મહિનાની કઈ તારીખે ચલાવવામાં આવે છે ? દર મહિનાની સાતમી તારીખે દર મહિનાની છેલ્લી તારીખે દર મહિનાની પહેલી તારીખે દર મહિનાની નવમી તારીખે દર મહિનાની સાતમી તારીખે દર મહિનાની છેલ્લી તારીખે દર મહિનાની પહેલી તારીખે દર મહિનાની નવમી તારીખે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP