Talati Practice MCQ Part - 1
એક વાસણમાં ક્રમશઃ 15 : 2 ના ગુણોત્તરમાં દૂધ અને પાણીનું મિશ્રણ 68 લિટરનું છે. 34 લિટર મિશ્રણ જો કાઢી લેવામાં આવે અને 2 લિટર પાણી ઉમેરવામાં આવે તો મળતા મિશ્રણમાં પાણીના ટકા શોધો.
Talati Practice MCQ Part - 1
રૂ. 7200 માં એક વસ્તુ ખરીદી તેને 27% નુકસાનીથી વેચી અને મળેલ રકમમાંથી એક બીજી વસ્તુ ખરીદી તેને 30% નફાથી વેચી. પૂરા ધંધામાં નફો / ખોટ જણાવો.