સમય અને અંતર (Time and Distance)
વાહન-A 50 કિ.મી./કલાક અને વાહન-B 40 કિ.મી./કલાકની ઝડપે એક જ દિશામાં જાય છે તો એક દિવસને અંતે બન્ને વચ્ચે કેટલું અંતર હશે ?
સાપેક્ષ ગતિ = 50 − 40 = 10 કિ.મી./કલાક અંતર = સાપેક્ષ ગતિ X સમય = 10 x 24 = 240 કિ.મી.
સમય અને અંતર (Time and Distance)
એક વાહન પ્રથમ 4 કલાક 60 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડે છે. અને ત્યારબાદ 6 કલાક 50 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડે છે. તો તે વાહને કુલ કેટલું અંતર કાપ્યું હશે ?
સમય અને અંતર (Time and Distance)
એક કારની ઝડપ તેની મૂળ ઝડપ કરતાં 5 કિ.મી./કલાક વધા૨વામાં આવે તો 150 કિ.મી. નું અંતર કાપતાં તેને પહેલાં કરતાં 60 મિનિટ ઓછી લાગે છે. તો કારની મૂળ ઝડપ શોધો.