સમય અને કામ (Time and Work)
એક કામમાં A એ B કરતા બમણો ઝડપી છે. બંને ભેગા મળીને તે કામ 24 દિવસમાં પુરું કરે છે. તો A ને એકલાને તે કામ પૂરું કરતાં કેટલા દિવસ લાગે ?
કુલ કાર્યક્ષમતા = 2 + 1 = 3
કુલ કામ = 3 × 24 = 72
A ને કામ કરતા લાગતો સમય = 72/2 = 36 દિવસ
સમય અને કામ (Time and Work)
કામમાં A એ B કરતાં બમણો ઝડપી છે. બંને મિત્રો ભેગા મળીને કામ 24 દિવસમાં પુરું કરે છે, તો A એકલાને કામ પુરું કરતાં કેટલા દિવસ લાગે ?
જે B ની કાર્યક્ષમતા 1 હોય તો A ની કાર્યક્ષમતા તેનાથી બમણી એટલે કે 2 થશે.
બંને ભેગા મળી કાર્યક્ષમતા 2 + 1 = 3 થશે.
કુલ કામ = 3×24 = 72
A ને કામ કરતા લાગતા દિવસો = કુલ કામ / પ્રતિદિવસ કામ = 72/2 = 36 દિવસ
સમય અને કામ (Time and Work)
18 કામદારો 10 દિવસમાં 900 પુસ્તકો બાંધે છે. તો 12 દિવસમાં 660 પુસ્તકો બાંધવા કેટલા કામદાર જોઈએ ?
મહેશે 2/7 ભાગનું કામ કર્યું તેથી તેને કુલ મહેનતાણાના 2/7 ભાગ મળે.
મહેશને મળતું મહેનતાણું = 2/7 × 1400 = રૂા 400
સમય અને કામ (Time and Work)
રોહીત એક કામ 30 દિવસમાં પુરુ કરે છે. જ્યારે તેજ કામ મોહીત 45 દિવસમાં કરે છે. બંને ભેગા મળી કામ કરે છે. કામ માટે રૂા. 15000 મળે છે. કરેલ કામ પ્રમાણે રોહીતને મળતી રકમ = ___ રૂપિયા.