ભાગીદારી (Partnership)
ભાગીદારી પેઢીમાં A અને B નું મૂડી રોકાણ 3 : 5 ના પ્રમાણમાં છે. અને નફાની વહેંચણી મૂડીના પ્રમાણમાં કરવાની છે. 3 માસ બાદ C ધંધામાં જોડાય છે. અને B જેટલું રોકાણ કરે છે. તો એક વર્ષ બાદ નફો કયા પ્રમાણમાં વહેંચવામાં આવશે ?

3 : 5 : 5
10 : 15 : 12
3 : 5 : 9
12 : 20 : 15

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ભાગીદારી (Partnership)
ધંધામાં નફો A, B, C અને D વચ્ચે 5 : 2 : 4 : 3 ના પ્રમાણમાં વહેંચવાનો છે. જો C ને D કરતા રૂ.2000 વધુ મળે તો B ને કેટલા મળશે ?

4000
8000
10000
6000

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ભાગીદારી (Partnership)
ત્રણ ભાગીદારીઓએ પોતાના ધંધાનો નફો 5 : 7 : 8 ના પ્રમાણમાં વહેંચ્યો છે. તેઓએ અનુક્રમે 14 મહિના, 8 મહિના અને 7 મહિના માટે ભાગીદારી કરી હતી. તો તેઓએ કરેલ મૂડીના રોકાણનું પ્રમાણ કેટલું હશે ?

એક પણ નહીં
28 : 49 : 64
38 : 28 : 21
5 : 7 : 8

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP