Talati Practice MCQ Part - 8
દસ વર્ષમાં Aની ઉંમર, Bની દસ વર્ષ પહેલાની ઉંમર કરતા બમણી થશે. જો હાલ A, B કરતાં 9 વર્ષ મોટો હોય તો Bની હાલની ઉંમર શોધો.

49 વર્ષ
19 વર્ષ
29 વર્ષ
39 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
પૃથ્વી પર ભરતી અને ઓટ ઉદ્દભવવાનું કારણ જણાવો.

પૃથ્વીનું પરિભ્રમણ અને પરિક્રમણ બંનેના આધારે
પૃથ્વીનું પરિભ્રમણ
પૃથ્વીનું પરિક્રમણ
પૃથ્વી પરની અક્ષાંશ અને રેખાંશના આધારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભુખમરો અને કુપોષણથી થતા મૃત્યુને રોકવા તેમજ ઘરવિહોણા વ્યક્તિ/કુટુંબ તથા અન્ય બાળકોને અન્ય સલામતી આપવા માટે ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના અમલમાં છે ?

પોષણ વરદાન યોજના
અન્નપૂર્ણા યોજના
અન્નબ્રહ્મ યોજના
કુપોષિત-પોષણ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચેના પૈકી ભારતના બંધારણનો ક્યો અનુચ્છેદ જિલ્લામાં પંચાયતો અને નગરપાલિકઓના આયોજનના એકત્રીકરણ અને નગરપાલિકાઓના આયોજનના એકત્રીકરણ સારૂ જિલ્લા આયોજન માટે સમિતિની જોગવાઈ કરે છે ?

અનુચ્છેદ-243ZE
અનુચ્છેદ-243A
અનુચ્છેદ-243ZD
અનુચ્છેદ-243B

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
એક 1200 વ્યક્તિઓનું જૂથ મુસાફરી કરી રહ્યું હતું જેમાં કેપ્ટન અને સૈનિકોનો સમાવેશ થતો હતો. દરેક 15 સૈનિક દીઠ એક કેપ્ટન હતો તો તે જૂથમાં કેપ્ટન કેટલા હશે ?

75
70
85
80

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP