સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.a) તત્વોના ગુણધર્મો તેમના પરમાણુભારના આવર્તનીય છે. "આવર્તનિયમ"b) જીવવિજ્ઞાનમાં વર્ગીકરણના પિતા તરીકે બિરૂદ પામેલાc) પ્રકાશના પ્રકીર્ણનના કાર્ય માટે સર્વોચ્ચ પુરસ્કાર મેળવનારતત્વના પરમાણું કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની ગોઠવણી દર્શાવનાર1) નિલ્સ બૉહર 2) ડૉ.સી. વી. રામન3) કાર્લ લિનિયસ4) મેન્ડેલીફ a-1, b-2, c-4, d-3 a-1, b-2, c-3, d-4 a-4, b-3, c-2, d-1 a-2, b-3, c-4, d-1 a-1, b-2, c-4, d-3 a-1, b-2, c-3, d-4 a-4, b-3, c-2, d-1 a-2, b-3, c-4, d-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આલ્કોહોલિક પાણી વધુ પડતા પીવાથી કોને નુકસાન થાય છે ? લીવર ફેફસાં હૃદય કિડની લીવર ફેફસાં હૃદય કિડની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બ્લેકહોલ શબ્દ કોની સાથે સંકળાયેલ છે ? ખગોળશાસ્ત્ર રસાયણ વિજ્ઞાન ઈજનેરી શાસ્ત્ર ભૂવિજ્ઞાન ખગોળશાસ્ત્ર રસાયણ વિજ્ઞાન ઈજનેરી શાસ્ત્ર ભૂવિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કાર્બન ડાયોક્સાઇડનું અણુસૂત્ર શું થાય છે ? HNO2 HO2 CI2 CO2 HNO2 HO2 CI2 CO2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સર જગદીશચંદ્ર બોઝ દ્વારા છોડની વૃદ્ધિ માપી શકાય તે માટેનું કયું યંત્ર બનાવેલ હતું ? લીફોગ્રાફ મોનોગ્રાફ હિપ્સોગ્રાફ કેસ્કોગ્રાફ લીફોગ્રાફ મોનોગ્રાફ હિપ્સોગ્રાફ કેસ્કોગ્રાફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રોજગાર કચેરીનું મૂળભૂત કાર્ય ક્યું છે ? મનોવૈજ્ઞાનિક અભ્યાસ આમાંથી એકેય નહીં. તાલીમ પ્રવૃત્તિ પ્લેસમેન્ટ પ્રવૃત્તિ મનોવૈજ્ઞાનિક અભ્યાસ આમાંથી એકેય નહીં. તાલીમ પ્રવૃત્તિ પ્લેસમેન્ટ પ્રવૃત્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP