ભૌતિક વિજ્ઞાન (Physics) જો A, B અને C એ જુદા જુદા પરિમાણ ધરાવતી ભૌતિકરાશિઓ હોય, તો નીચેનામાંથી કયું જોડાણ યોગ્ય (સાચું) છે ? (A+B)C AB + C AB/C A-B / C (A+B)C AB + C AB/C A-B / C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) 1ns/1μs = ___ 10-3 10+3 10-6 10-9 10-3 10+3 10-6 10-9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) નીચેનામાંથી કઈ ભૌતિકરાશિને બધી જ એકમ પદ્ધતિમાં સમાન એકમ છે ? લંબાઈ દળ કાર્ય સમય લંબાઈ દળ કાર્ય સમય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) આકાર (દઢતા) સ્થિતિસ્થાપકતા અંકનો એકમ___ Nm Nm-1 Nm2 Nm-2 Nm Nm-1 Nm2 Nm-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) 3.75 N માંથી 1.71 N બાદ કરતાં મળતા પરિણામને સાર્થક અંકોમાં દર્શાવો. 2 N 2.04 N 2.0 N 2.000 N 2 N 2.04 N 2.0 N 2.000 N ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) એક સેકન્ડ લોલકનો આવર્તકાળ 2.0 s છે અને આવર્તકાળના માપનમાં સરેરાશ નિરપેક્ષ ત્રુટિ 0.01s છે, તો આવર્તકાળનું મૂલ્ય ત્રુટિ સહિત ___ (2.0 ± 0.001) s (2.0 ± 0.005) s (2.0 ± 0.10) s (2.0 ± 0.002) s (2.0 ± 0.001) s (2.0 ± 0.005) s (2.0 ± 0.10) s (2.0 ± 0.002) s ANSWER DOWNLOAD GUJARATI MCQ APP