વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
યોગ્ય જોડકા જોડો.
A) ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોલિયમ
B) નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ન્યુટ્રીશન
C) નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજી
D) નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન
1. પુના
2. અમદાવાદ
3. લખનૌ
4. હૈદરાબાદ
5. દેહરાદૂન

A-4, B-5, C-1, D-2
A-5, B-4, C-1, D-2
A-4, B-5, C-1, D-2
A-3, B-2, C-1, D-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
વિખંડન દરમ્યાન તૂટતા ન્યુટ્રોનની ગતિને ધીમી પાડવા માટે પરમાણુ સંયંત્રો (ભઠ્ઠી)માં નીચે પૈકી કયા રસાયણો ઉપયોગમાં લઈ શકાય નહી.

ગ્રેફાઈટ
આપેલ પૈકી એક પણ નહીં
હલકું પાણી (light water)
બેરિલિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
સુપરમૂનની સ્થિતિ કોને કહેવાય ?

એક પણ નહીં
ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય એવી સ્થિતિ
સૌથી લાંબુ ચાલનાર ચંદ્રગ્રહ
વર્ષની છેલ્લી પૂનમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
‘‘સત્યભાભાસૈટ''નો મૂળ ઉદ્દેશ શું છે ?

ઓઝોન સ્તરની દેખરેખ રાખવી
ધ્રુવીય પ્રદેશમાં પીગળતા બરફનો ખ્યાલ મેળવવો
બંગાળની ખાડી તથા અરબ સાગરમાં ઉઠતા તોફાનો અંગેની દેખરેખ રાખવી,
ગ્રીનહાઉસ ગેસનો અભ્યાસ કરવો તથા દેખરેખ રાખવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારતમાં 'નેશનલ સાયબર સિક્યોરિટી' માટે કઈ નીતિ સંબંધિત છે ?

નેશનલ સાયબર સિક્યોરીટી પૉલીસી, 2013
નેશનલ સાયબર સિક્યોરીટી પૉલીસી, 2016
નેશનલ સાયબર સિક્યોરીટી પૉલીસી, 2014
નેશનલ સાયબર સિક્યોરીટી પૉલીસી, 2015

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP