વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નીચે દેશ તથા તેની સંચરણ વ્યવસ્થા આપેલી છે. તેના આધારે સાચા જોડકાં જોડો. દેશ – સંગઠન a. રશિયા b. અમેરિકા c. ચીન d. યુરીપીય યુનિયન સંચરણ વ્યવસ્થા 1.(જીપીએસ) 2. (બિદાઉ) 3. (ગ્લોનાસ) 4. (ગેલેલિયો)
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
વર્ષ 2015માં કયા રાષ્ટ્રએ અંતરિક્ષમાં સૌર ઉર્જા ઉત્પન્ન કરીને પૃથ્વી સપાટી સુધી તેના વાયરલેસ પાવર ટ્રાન્સફર માટેના પ્રયોગને સફળ ઘોષિત કર્યું હતું.