GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
વપરાશી ચીજવસ્તુઓ A, B, C, D માટે વર્ષ 2010 માં ભાવ, વર્ષ 2018 માં ભાવ અને તેમના ભાર નીચેના કોઠામાં દર્શાવેલા છે.
ચીજ વસ્તુ 2010 માં ભાવ (રૂ.) 2018 માં ભાવ (રૂ.) ભાર A 15 18 25 B 10 25 32 C 20 30 30 D 52 60 13
2010 ના વર્ષનો આધાર વર્ષ ગણીને 2018 ના વર્ષ માટેનો સૂચકઆંક કેટલો થશે ?
ચીજ વસ્તુ | 2010 માં ભાવ (રૂ.) | 2018 માં ભાવ (રૂ.) | ભાર |
A | 15 | 18 | 25 |
B | 10 | 25 | 32 |
C | 20 | 30 | 30 |
D | 52 | 60 | 13 |