Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District
શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ?

દ્રાક્ષ, દ્વિજ, દ્રુત, દ્વંદ્વ
દ્રાક્ષ, દ્રુત, દ્વંદ્વ, દ્વિજ
દ્વંદ્વ, દ્વિજ, દ્રાક્ષ, દ્રુત
દ્રુત, દ્વંદ્વ, દ્રાક્ષ, દ્વિજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District
ભારતની મધ્યસ્થ બૅન્ક કઈ છે ?

સ્ટેટ બૅન્ક ઓફ ઇન્ડિયા
બૅન્ક ઓફ ઇન્ડિયા
યુનિયન બૅન્ક ઓફ ઇન્ડિયા
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP