Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) એક ગુપ્ત ભાષામાં A ને Z લખાય છે અને B ને Y લખાય છે. તો D કેવી રીતે લખાય ? V X W U V X W U ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) મોહન શ્યામને જાનથી મારી નાંખવા માટે ચપ્પુ મારે છે પણ શ્યામ બચી જાય છે. મોહને IPC ની કઈ કલમ મુજબ ગુનો કર્યો કહેવાય ? કલમ 307 કલમ 302 કલમ 314 કલમ 321 કલમ 307 કલમ 302 કલમ 314 કલમ 321 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) IPC ની છેલ્લી કલમ શેના વિશે છે ? બળાત્કારના ગુના અંગે થયેલા સુધારા રાજ્ય વિરુદ્ધના ગુના ગુના કરવાની કોશિશ કાવતરા બળાત્કારના ગુના અંગે થયેલા સુધારા રાજ્ય વિરુદ્ધના ગુના ગુના કરવાની કોશિશ કાવતરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે ? મરક્યુરી સોડિયમ મેગ્નેશિયમ લીડ મરક્યુરી સોડિયમ મેગ્નેશિયમ લીડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) માઈક્રોસોફ્ટ કૉર્પોરેશનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે ? વૉશિંગ્ટન કેલિફોર્નિયા ન્યૂયોર્ક લંડન વૉશિંગ્ટન કેલિફોર્નિયા ન્યૂયોર્ક લંડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) શ્રેણી પુરી કરો.2, 10, 30, 68, ? 130 138 142 140 130 138 142 140 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP