કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ કેન્સરની તપાસ માટેનું A1 બેઝડ ટૂલ PIVOT વિકસિત કર્યું છે ?

IIT હૈદરાબાદ
IIT દિલ્હી
IIT મદ્રાસ
IIT બોમ્બે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં ક્યા સોશિયલ મીડિયા પ્લેટફોર્મે અનમેન્શનિંગ ફીચર લૉન્ચ કર્યું ?

ઈન્સ્ટાગ્રામ
ટ્વીટર
ફેસબુક
ટેલિગ્રામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP