Gujarat Police Constable Practice MCQ જો A=2, M=26, Z=52 હોય તો BET =___ 64 72 44 54 64 72 44 54 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગુજરાતના કયા આદિસવાસીઓમાં ‘ખંઘાડપ્રથા' છે ? ગામીત કોટવાલી ચૌધરી ભીલ ગામીત કોટવાલી ચૌધરી ભીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ચોથી બૌદ્ધ સંગિની કયા રાજાના શાસનમાં ભરાઈ હતી ? કનિષ્ક અશોક હર્ષવર્ધન અજાતશત્રુ કનિષ્ક અશોક હર્ષવર્ધન અજાતશત્રુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ રાજ્યની વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ચુંટવા માટે લઘુતમ વય મર્યાદા કેટલી છે ? 18 વર્ષ 30 વર્ષ 35 વર્ષ 25 વર્ષ 18 વર્ષ 30 વર્ષ 35 વર્ષ 25 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતનું કયું રાજ્ય રેલવેલાઈન ધરાવતું નથી ? મેઘાલય મણિપુર સિક્કિમ ત્રિપુરા મેઘાલય મણિપુર સિક્કિમ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય દંડસંહિતા મુજબ નીચેનામાંથી કયા પ્રકારની ઇજાનો સમાવેશ મહાવ્યથામાં થાય છે ? હાથ મચકોડાઈ જવો શરીરને છાલાં પડી જવા શરીર છોલાઇ જવું પુરૂષત્વનો નાશ હાથ મચકોડાઈ જવો શરીરને છાલાં પડી જવા શરીર છોલાઇ જવું પુરૂષત્વનો નાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP