કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં પરીક્ષણ કરવામાં આવેલ અંગારા A5 રોકેટ ક્યા દેશ સાથે સંબંધિત છે ? જાપાન ચીન રશિયા ભારત જાપાન ચીન રશિયા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં યોજાયેલ 65મા બેલોનડી'ઓર એવોર્ડ 2021માં ‘બેસ્ટ વુમન ઓફ ધ યર’ કોને એનાયત થયો ? લાઈકે ચાર્ટેન્સ મેગન રેપિનોય જેનિફર હર્મોસો એલેકિસયા પુટેલસ લાઈકે ચાર્ટેન્સ મેગન રેપિનોય જેનિફર હર્મોસો એલેકિસયા પુટેલસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભૂમિ અધિગ્રહણ પ્રોજેક્ટોમાં રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના રેન્કિંગ માટે લૉન્ચ કરાયેલ 'વિકાસ પોર્ટલ' કઈ યોજનાને પ્રોત્સાહન આપશે ? સ્માર્ટ સિટી મિશન અટલ ભૂ-જળ યોજના સ્વચ્છ ભારત મિશન ગતિશક્તિ મિશન સ્માર્ટ સિટી મિશન અટલ ભૂ-જળ યોજના સ્વચ્છ ભારત મિશન ગતિશક્તિ મિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે સ્માર્ટ સિટીઝ મિશનના અમલીકરણની અવધિ વધારીને કયા વર્ષ સુધી કરી છે ? 2026 2025 2024 2023 2026 2025 2024 2023 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ સિલ્વરલાઈન પ્રોજેક્ટ કયા રાજ્ય સાથે સંબંધિત છે ? કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા રાજ્ય દ્વારા 1 ડિસેમ્બરને 'સ્વદેશી આસ્થા દિવસ’ તરીકે ઉજવવામાં આવ્યો ? અરુણાચલ પ્રદેશ મિઝોરમ ગુજરાત ત્રિપુરા અરુણાચલ પ્રદેશ મિઝોરમ ગુજરાત ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP