Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District (a⁵ × ab⁶ × a²b)/a³b⁴ = ___ a²b⁶ a⁵b³ a³b⁵ a³b² a²b⁶ a⁵b³ a³b⁵ a³b² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District 1893 માં શિકાગોમાં ભરાયેલી ઐતિહાસિક વિશ્વધર્મ પરિષદની સલાહકાર સમિતિમાં કોની નિમણૂંક કરવામાં આવી હતી ? આપેલ પૈકી એક પણ નહીં સ્વામી વિવેકાનંદ મણીલાલ રાજા રામમોહન રાય આપેલ પૈકી એક પણ નહીં સ્વામી વિવેકાનંદ મણીલાલ રાજા રામમોહન રાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘અંગૂઠા પાસેની આંગળી’ શબ્દસમૂહ માટે એક શબ્દ કયો ? અનામિકા તર્જની વચલી ટચલી અનામિકા તર્જની વચલી ટચલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ખાલી જગ્યા પુરો : At this time yesterday, I ___ in the river. were swimming has swum was swimming am swimming were swimming has swum was swimming am swimming ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District “લાઈટ ઓફ ધ યોગ સૂત્ર ઓફ પતંજલિ“ પુસ્તકના લેખક કોણ હતા ? બિપીન ચંદ્ર શ્રી શ્રી રવિશંકર બાબા રામદેવ બી.કે.એસ.આયંગર બિપીન ચંદ્ર શ્રી શ્રી રવિશંકર બાબા રામદેવ બી.કે.એસ.આયંગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ત્રિકોણના કોઈ પણ શિરોબિંદુમાંથી સામેની બાજુ પર દોરવામાં આવતા લંબને ___ કહે છે. વેધ વ્યાસ મધ્યગા ત્રિજ્યા વેધ વ્યાસ મધ્યગા ત્રિજ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP