Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) એક વર્તુળ ▢ ABCD બધી બાજુઓને સ્પર્શે છે. જો AB = 5, BC = 8, CD = 6 હોય તો AD શોધો. 8 3 6 5 8 3 6 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) નીચેના શબ્દોમાંથી કયો શબ્દ 'રવાનુકારી' નથી ? છમછમ ખળખળ પટ્ટપટ્ટ ઠેરઠેર છમછમ ખળખળ પટ્ટપટ્ટ ઠેરઠેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) મનુબેન ગાંધી લિખિત પ્રેરક પ્રસંગવર્ણન કૃતિ કઈ ? પરીક્ષા જીવન પાથેય બે ખાનાનો પરિગ્રહ વલયની આકાશી સફર પરીક્ષા જીવન પાથેય બે ખાનાનો પરિગ્રહ વલયની આકાશી સફર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) છાપરાના છેડા ઉપરના નળિયાં, જેમાંથી પાણી બહાર પડે છે, તેને શું કહીશું ? નેવું વીસ ચાળીસ એંસી નેવું વીસ ચાળીસ એંસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'She is walking home.' - Find the verb. She home walking is She home walking is ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'પરિક્રમા', 'કુંતલ' એ કોના કાવ્યસંગ્રહો છે ? ધીરા ભગત મણિશંકર ભટ્ટ ઉમાશંકર જોશી બાલમુકુંદ દવે ધીરા ભગત મણિશંકર ભટ્ટ ઉમાશંકર જોશી બાલમુકુંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP