સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
ઉત્પાદનનું વધારાનું એક એકમ ઉત્પાદિત કરવાથી થતો વધારાનો ખર્ચ એટલે ___

ડૂબેલો ખર્ચ
સરેરાશ ખર્ચ
કુલ ખર્ચ
સીમાંત ખર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
નાણાંકીય વર્ષ 2017-18 માટે રૂ. 3.50 લાખ સુધીની કરપાત્ર આવક ધરાવતા કરદાતાને રૂ. 2500/- નું ટેક્સ રીબેટ મળે છે. જે આવક વેરાની કઈ કલમ હેઠળ છે ?

80
10 A
87 A
આપેલ પૈકી એકપણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
ઐતિહાસિક સ્થાપત્યના નિર્માણ અનુસાર બંધબેસતા જોડકા જોડો.
(1) અડાલજની વાવ
(2) રાણકી વાવ
(3) ધોળકાનું મલાવ તળાવ
(4) દેલવાડાના દેરાસરો
a. મીનળ દેવી
b. અનુપમા દેવી
c. રાણી ઉદયમતી
d. રૂડાબાઈ

2-c, 4-b, 1-d, 3-a
3-a, 2-c, 4-d, 1-b
1-d, 3-a, 2-b, 4-c
4-b, 2-c, 3-d, 1-a

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
નીચેનામાંથી પૃથ્વી છંદનું કયુ ઉદાહરણ છે તે જણાવો.

ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં
ધમાલ ન કરો, જરાય નહિ નેન ભીનાં થજો
પ્રિયે ! સ્પર્શ કરું છું હું ? અધિકાર જરા નથી
મળી આપણ જણ બંને બેન, સંપી રમીએ તો સુખચેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP