કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નવેમ્બર 2020 દરમિયાન ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા કુલ કેટલા રૂપિયાના ત્રીજા રાહત પેકેજ 'આત્મનિર્ભર ભારત 3.0' ની જાહેરાત કરવામાં આવી છે ?

12.65 લાખ કરોડ
1.65 લાખ કરોડ
2.65 લાખ કરોડ
3.65 લાખ કરોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ગુજરાતના કયા તળાવમાંથી 200 વર્ષનો 70 કિલોનો કાચબો મળી આવ્યો ?

ચંડોળા તળાવ, અમદાવાદ
લાખોટા તળાવ, જામનગર
શર્મિષ્ઠા તળાવ, વડનગર
સુરસાગર સરોવર, વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ગુજરાત ટુરીઝમને પુનઃ ધમધમતું કરવા કયું કેમ્પેઈન લૉન્ચ કરવામાં આવ્યું ?

માણો ગુજરાત
જાણો ગુજરાત, માણો ગુજરાત
પધારો ગુજરાત
બનો સવાયા ગુજરાતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા (ECI)વિશે ખોટું વિધાન જણાવો ?

ચૂંટણી પંચ કલમ 324 મુજબ બંધારણના અધિકાર હેઠળ કાર્ય કરે છે.
ભારતીય બંધારણના ભાગ-16માં ચૂંટણીઓ સંબંધિત જોગવાઈઓ કરવામાં આવી છે.
તે એક સ્વાયત્ત સંવૈધાનિક સંસ્થા છે.
તેમાં એક મુખ્ય ચૂંટણી કમિશનર અને બે ચૂંટણી કમિશનરોનો સમાવેશ થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં લોકસભાના સેક્રેટરી જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

કેવલકુમાર શર્મા
ઉત્પલકુમાર સિંઘ
અરવિંદ રાય
આનંદ પ્રકાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP