સામાન્ય વિજ્ઞાન (General Science)
એસિડવર્ષા (Acid rain) માં વરસાદના પાણી સાથે કયો એસિડ જમીન પર પડે છે ?

ઝિંક કલોરાઈડ
સલ્ફ્યુરિક એસિડ
હાઇડ્રોક્લોરિક એસિડ
એસિટીક એસિડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
છોડનું કયું રંગદ્રવ્ય અલ્ટ્રાવાયોલેટ કિરણો સામે છોડને રક્ષણ આપે છે ?

ઝેન્થોફિલ
સાયકોકેનાઈન
કેરોટીનોઈડસ
કલોરોફિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
હળવા એનેસ્થેટિક તરીકે લાફિંગ ગેસ તરીકે જાણીતા કયા વાયુનો ઉપયોગ કરવામાં આવે છે ?

મિથેન
નાઈટ્રસ ઓક્સાઈડ
સલ્ફર ડાયોક્સાઇડ
કાર્બન ડાયોક્સાઇડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ધી પરસેક (The parsec) એ શાનું એકમ છે ?

સમય માપવા માટે
અંતર માપવા માટે
તાપમાન માપવા માટે
ઉર્જા માપવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP