કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ વૈશ્વિક સંસ્થાએ ભારતના આકાંક્ષી જિલ્લા કાર્યક્રમ (ADP) અંગે એક સ્વતંત્ર મૂલ્યાંકન રિપોર્ટ જારી કર્યો ? IMF ADB UNDP વર્લ્ડ બેંક IMF ADB UNDP વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) સ્ટેટ એક્શન પ્લાન ઓન ક્લાયમેટ ચેન્જ લોન્ચ કરનારું દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું ? મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં બિટકોઈનને કાયદાકીય રીતે માન્યતા આપનારો પ્રથમ દેશ કયો બન્યો ? સેનેગલ એલ સાલ્વાડોર લેબેનોન તાજિકિસ્તાન સેનેગલ એલ સાલ્વાડોર લેબેનોન તાજિકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે સ્માર્ટ કાર્ડ પ્રદાન કરવા માટે 'ઈ-નિર્માણ' વેબ પોર્ટલ અને મોબાઈલ એપ લૉન્ચ કરી ? ગુજરાત હરિયાણા મહારાષ્ટ્ર પંજાબ ગુજરાત હરિયાણા મહારાષ્ટ્ર પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વિશ્વ રક્તદાતા દિવસ ક્યારે મનાવાય છે ? 14 જૂન 13 જૂન 11 જૂન 12 જૂન 14 જૂન 13 જૂન 11 જૂન 12 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા શહેરમાં આવેલી CSIR - નેશનલ કેમિકલ લેબોરેટરી (CSIR - NCL) દ્વારા પ્રાકૃતિક તેલનો ઉપયોગ કરીને પાણીને જંતુમુક્ત કરવાની 'સ્વસ્તિક' નામની હાઈબ્રિડ તકનિક વિકસાવવામાં આવી ? હૈદરાબાદ ચેન્નાઈ પુણે મુંબઈ હૈદરાબાદ ચેન્નાઈ પુણે મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP