કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) એશિયન ફૂટબોલ કન્ફેડરેશન (AFC) મહિલા એશિયન કપ 2022ની મેજબાની કયો દેશ કરશે ? ચીન બાંગ્લાદેશ અફઘાનિસ્તાન ભારત ચીન બાંગ્લાદેશ અફઘાનિસ્તાન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) મોટેરા ખાતે બનાવવામાં આવેલા વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું નિર્માણ કાર્ય કઈ કંપનીએ કર્યુ છે ? રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ. લાર્સન એન્ડ ટુબ્રો GMR ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ. અદાણી ઈન્ફ્રાસ્ટ્રક્ચર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ. લાર્સન એન્ડ ટુબ્રો GMR ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ. અદાણી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નીચેના વિધાનો પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે પસંદ કરો. આપેલ તમામ ભારતની પ્રથમ ઓર્ડનન્સ ફેક્ટરી વર્ષ 1801માં કોલકાતામાં સ્થપાઈ હતી. 18 માર્ચના રોજ ઓર્ડનન્સ ફેક્ટરી મનાવાયો. ભારતમાં વર્તમાનમાં 41 ઓર્ડનન્સ ફેકટરીઓ આવેલી છે. આપેલ તમામ ભારતની પ્રથમ ઓર્ડનન્સ ફેક્ટરી વર્ષ 1801માં કોલકાતામાં સ્થપાઈ હતી. 18 માર્ચના રોજ ઓર્ડનન્સ ફેક્ટરી મનાવાયો. ભારતમાં વર્તમાનમાં 41 ઓર્ડનન્સ ફેકટરીઓ આવેલી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ભારતનું સૌથી મોટું ગ્રાઉન્ડ બેઝડ ઓપ્ટિકલ ટેલિસ્કોપ કયા રાજ્યમાં સ્થાપવામાં આવ્યું છે ? ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ ઓડિશા કેરળ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ ઓડિશા કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) આર્કટિક-M શું છે ? બ્રિટનનો આર્કટિક નિગરાની ઉપગ્રહ અમેરિકાનો આર્કટિક નિગરાની ઉપગ્રહ ચીનનો આર્કટિક નિગરાની ઉપગ્રહ રશિયાનો આર્કટિક નિગરાની ઉપગ્રહ બ્રિટનનો આર્કટિક નિગરાની ઉપગ્રહ અમેરિકાનો આર્કટિક નિગરાની ઉપગ્રહ ચીનનો આર્કટિક નિગરાની ઉપગ્રહ રશિયાનો આર્કટિક નિગરાની ઉપગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) વિશ્વ બિનસરકારી સંસ્થા (NGO) દિવસ ક્યારે મનાવાય છે ? 27 ફેબ્રુઆરી 26 ફેબ્રુઆરી 1 માર્ચ 28 ફેબ્રુઆરી 27 ફેબ્રુઆરી 26 ફેબ્રુઆરી 1 માર્ચ 28 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP