કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) એશિયન ફૂટબોલ કોન્ફેડરેશન (AFC) એશિયા કપ 2023ની મેજબાની ક્યો દેશ કરી રહ્યો છે ? ભારત કતાર UAE બાંગ્લાદેશ ભારત કતાર UAE બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5G સેવાઓ લૉન્ચ કરી છે. પ્રથમ તબક્કામાં ગુજરાતના ક્યા શહેરોમાં 5G સેવા લૉન્ચ કરાશે ?1. અમદાવાદ 2. રાજકોટ 3. ગાંધીનગર 4. વડોદરા 5. જામનગર માત્ર 1,2,3 માત્ર 1,3,5 માત્ર 1,3,4 માત્ર 1,2,4 માત્ર 1,2,3 માત્ર 1,3,5 માત્ર 1,3,4 માત્ર 1,2,4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સતત પર્વતીય વિકાસ શિખર સંમેલન (SMDS)-11નું આયોજન કયા કરવામાં આવ્યું હતું ? લેહ (લદાખ) ગંગટોક (સિક્કિમ) નવી દિલ્હી (દિલ્હી) દેહરાદૂન (ઉત્તરાખંડ) લેહ (લદાખ) ગંગટોક (સિક્કિમ) નવી દિલ્હી (દિલ્હી) દેહરાદૂન (ઉત્તરાખંડ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં સંરક્ષણ મંત્રાલયે ક્યા રાજ્યના ફૈઝાબાદ કેન્ટનું નામ બદલીને અયોધ્યા કેન્ટ કરવાની મંજૂરી આપી ? ઉત્તરાખંડ બિહાર હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ બિહાર હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) પોલીસ સ્મૃતિ દિવસ (Police Commemoration Day) ક્યારે મનાવાય છે ? 19 ઓક્ટોબર 20 ઓક્ટોબર 18 ઓક્ટોબર 21 ઓક્ટોબર 19 ઓક્ટોબર 20 ઓક્ટોબર 18 ઓક્ટોબર 21 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં ક્યા સ્થળે પ્રથમ પક્ષી મહોત્સવનું આયોજન કરાયું હતું ? સોનમર્ગ ગુલમર્ગ પહલગામ શ્રીનગર સોનમર્ગ ગુલમર્ગ પહલગામ શ્રીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP