કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં ક્યા દેશે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરીને ડેઝર્ટિફિકેશન સામે લડવા પ્રોગ્રામ લૉન્ચ કર્યો ?

કતાર
ભારત
સાઉદી અરેબિયા
જોર્ડન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યા રાજ્યમાં ઉન્મેશ-2023 અને ઉત્કર્ષ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું ?

રાજસ્થાન
ગુજરાત
ઉત્તર પ્રદેશ
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં આસામ સરકારે કઈ પર્યાવરણીય પહેલ શરૂ કરી ?

ગ્રીન આસામ પ્રોજેક્ટ
સસ્ટેનેબલ આસામ મિશન
અમૃત વૃક્ષ આંદોલન
ઈકો ફ્રેન્ડલી આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP