કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ કેન્સર માટે જવાબદાર મ્યુટેશનનો અભ્યાસ કરવા માટે AI ઉપકરણ NBDriver (Neighbourhood Driver) વિકારાત કર્યું છે ? IIT ખડગપુર IIT મદ્રાસ IISc મદ્રાસ IIT ગાંધીનગર IIT ખડગપુર IIT મદ્રાસ IISc મદ્રાસ IIT ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ઓલિમ્પિક માટે ક્વોલિફાય થનારા ઉદયન માને કઈ રમત સાથે સંકળાયેલા છે ? ગોલ્ફ શૂટિંગ બેડમિન્ટન તરણ ગોલ્ફ શૂટિંગ બેડમિન્ટન તરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ભારતના પ્રથમ ફેન્ટન કેટેલેટિક રિએક્ટર વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદ્દઘાટન કયા કરવામાં આવ્યું ? અમદાવાદ રાજકોટ સુરત વડોદરા અમદાવાદ રાજકોટ સુરત વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા દેશની અવકાશ સંશોધન સંસ્થાએ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે 'નૌકા' (Nauka) નામનું મોડ્યુલ લૉન્ચ કર્યું છે ? અમેરિકા જાપાન રશિયા ફ્રાન્સ અમેરિકા જાપાન રશિયા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) 2021માં પ્રથમવાર વૈશ્વિક ડૂબતાને બચાવવાનો દિવસ (World Drowning Prevention Day) ક્યારે મનાવાયો ? 26 જુલાઈ 27 જુલાઈ 25 જુલાઈ 24 જુલાઈ 26 જુલાઈ 27 જુલાઈ 25 જુલાઈ 24 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) 50 વર્ષોમાં પ્રથમવાર ક્યા દેશે ભારતને સફરજનની નિકાસ કરી ? UK USA સ્વીડન ઈટાલી UK USA સ્વીડન ઈટાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP